Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમિરખાનની દંગલ ફિલ્મે ચીનમાં 1,100 કરોડનો વકરો કર્યો. ચીનમાં હોલીવુડ સિવાયની બીજા દેશોની કોઈ ફિલ્મે આટલી કમાણી કરી નથી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના લી યુશાને બ્રીક સંમેલનમાં મીડીયા સાથેની વાતચીતમાં તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રેસલર માય ફાધર(દંગલનું ચાઈનીઝ નામ) ફિલ્મે ટૂંકા ગાળામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરી છે. લી એ કહ્યું કે તાજેતરમાં કોઈ ફિલ્મને દંગલ જેટલી સફળતા મળી નથી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ