Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આઇઆઇએમ પુલના છેડેથી તળાવ સુધીનો સાંકડો રસ્તો પહોળો કરવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અંદાજે 125 દુકાનો તોડવાની કામગીરી આજે હાથ ધરાઇ હતી. અંદાજે 20 વર્ષ પછી આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.નોંધનીય છે કે સવારે અને સાંજે પીક અવરમાં પુલના છેડેથી તળાવ સુધી ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની ગઇ છે. જો કે આ દુકાનો દૂર કરાયા બાદ રસ્તો પહોળો થતાં વાહનચાલકોને કંઇકઅંશે રાહત મળે તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ