Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સંપાદકો-એડિટર્સના સંગઠન એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ જાતિય સતામણીના આરોપોથી ઘેરાયેલા બે જાણીતા પત્રકારો એમ.જે. અકબર અને તરૂણ તેજપાલનું સભ્યપદ રદ કરી નાંખ્યું છે. પૂર્વ મંત્રી એવા અકબરની સામે એક મહિલા પત્રકારે જાતિય શોષણના આરોપો મૂક્યા છે તો તહલકાના તેજપાલની સામે રેપનો કેસ ચાલી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ