Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશના પૂર્વોત્તર ત્રણ રાજ્ય મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી એ કે જ્યોતિએ જાહેરાત કરી હતી કે ત્રણ રાજ્યોમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 18 ફેબ્રુઆરીએ ત્રિપુરામાં બીજા તબક્કામાં 27 ફેબ્રુઆરીએ મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી યોજાશે. 3 માર્ચે મત ગણતરી યોજાશે. અહીં વીવીપેટથી ચૂંટણી થશે. નોર્થ ઈસ્ટના આ રાજ્ય હિંસાથી પ્રભાવિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ