Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન્સ એસોસિયેશન ઓફ હડસન કાઉન્ટી, જર્સી સિટીના ઉપક્રમે તાજેતરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન વાસણાવાળા ડો. દિલીપ શેઠના મુખ્ય યજમાનપદે કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠે બિરાજમાન મુંબઈના ભાગવતાચાર્ય અને જ્યોતિષી કલ્પેશભાઈ જાની બિરાજમાન હતા. પોથીયાત્રાથી કથાની શરૂઆત થઈ હતી. સમગ્ર કથા દરમિયાન નરસિંહ અવતાર, રામજન્મ, કૃષ્ણજન્મ, રાસલીલા ઉત્સવ, સુદામાચરિત વગેરેનું કથાકારે સૌને રસપાન કરાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ