Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મ.પ્ર.માં ખેડૂત અસંતોષનું એક કારણ- પડતર કરતાં ઓછું મળતર છે. મ.પ્ર.માં ડાંગરની પડતર કરતાં 15 % ઓછા ભાવ મળે છે. ઘઉંમાં માત્ર 2 % નફો છે. 10 વર્ષમાં ખેતી-ખર્ચ ખૂબ વધ્યો. જેમ કે મ.પ્ર.માં ઘઉંમાં 04-05માં હેક્ટરે રુ.1241નું ખાતર વપરાતું, જે 14-15માં રુ.2695એ પહોંચ્યું. બિયારણનો ખર્ચ રુ.998 થતો, તે વધીને રુ. 2652એ થયો. સિંચાઈ ખર્ચ રુ.1961થી વધી 2599એ થયો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ