Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘102 નૉટ આઉટ’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના પિતા ત્યારે ઋષિ કપૂર 75 વર્ષના પુત્રની ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ 4 મે ના રોજ રિલીઝ થશે. ખાસ વાત એ છે કે 27 વર્ષ બાદ આ બન્ને અભિનેતા એકસાથે ફિલ્મમાં જોવા મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ