Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે જિયા ચેરિટેબલ ટ્રસ્ટ ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની અધ્યક્ષા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
73 વર્ષની ખાલિદા ઝીયાએ ફેબ્રુઆરીમાં એક અનાથાલય જિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. આ અનાથાલય તેમના પતિ પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા-ઉર રહેમાનના નામે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ