Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારત સહિત વિશ્વના ધનિકોના નામો જેમાં પ્રસિધ્ધ થાય ત્યારે એ ધનિકોને માનની નજરે જોતાં હોય એવા 88 વર્ષ જુના મેગેઝીન ફોર્ચ્યુન(FORTUNE)ને અમેરીકાની મિડિયા કંપની મેરેડિથ કોર્પ.એ થાઇલેન્ડના બિઝનેસમેન ચેટચેવલ જેરાવેનનને માત્ર 150 મિલિયન ડોલર એટલે કે 150 કરોડ ડોલર( અંદાજે 1050 કરોડ રૂપિયા)માં વેચી દીધુ છે. નોંધનીય છે કે એક જ વર્ષમાં આ મેગેઝીન બે વખત વેચાયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ