Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને આજે ભારતના 3 મંત્રીઓની હાજરીમાં કરતારપુર સાહિબ ખાતે ભારતના પંજાબ સુધીનો રસ્તો બનાવવાના કામની પ્રથમ ઇંટ મૂકીને પાયો નાંખ્યો હતો. આગામી દેવ દિવાળી પહેલા બે દેશો વચ્ચેનો આ રસ્તો બનીને તૈયાર થઇ જશે. કરતારપુર સાહિબ સિખ ધર્મના સ્થાપક ગુરૂ નાનક દેવની જન્મભૂમિ છે અને સિખોની એ માંગ હતી કે ત્યાં જવા માટે રસ્તો બને. આ રસ્તો તૈયાર થયા બાદ સિખ યાત્રાળુઓ વીઝા વગર પણ ત્યાં જઇને દર્શન કરી શક્શે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ