Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશના ઈન્દોરના રજવાડા વિસ્તારમાં સ્થિત શિવ વિલાસ પેલેસના બેઝમેન્ટ વિસ્તારમાં એક બાળકીનો દુષ્કર્મ કર્યાં પછી હત્યા કરી દેવાયેલો મૃતદેહ મળવાથી અરેરાટી ફેલાઈ છે. પગથિયા પર લોહીના ડાઘ હતા. બાળકીના મૃતદેહની પ્રાથમિક તપાસ કર્યા પછી, તેને લઈ જી વખતે પોલીસકર્મીઓની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. પરિવારના એક શંકાસ્પદની આ કેસમાં અટકાયત કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ