Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ શહેરના 145 જેટલા BRTS બસ સ્ટોપ ખાતે 5મી માર્ચથી ફ્રી વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં જનમિત્ર કાર્ડ ધારકોને 2 MBPS જેટલી સ્પીડ મળશે. જ્યારે બાકી તમામ લોકોને 1 MBPS સ્પીડ મળશે. થોડાંક જ સમયમાં બીજા તમામ સ્થળોએ આ સેવા ફ્રીમાં શરૂ કરવામાં આવશે તેમ પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ