Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગત સપ્ટેમ્બર મહિનામાં લાગુ કરેલા 'સોશ્યલ મોડલ' ના વિરોધમાં લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. રાષ્ટ્રપતિ મેક્રોને લાગુ કરેલા આ નવા નિયમોનો વિરોધે મંગળવારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. અંદાજિત 3 લાખ લોકોએ ફ્રાન્સના અલગ અલગ શહેરોમાં આ નવા કાયદા અને નિયમોનો વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ, કામદારો અને પેન્શનર્સ જોડાયા હતા. લોકોએ પેરિસ, નાઇસ, નેન્ટેસ અને માર્સેલિસ જેવા શહેરોમાં લાખોની સંખ્યામાં રોડ પર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ ઇમેન્યુઅલ મેક્રોનના 'મેઇન્ટેઇન ધ સોશ્યલ મોડલ'ને વિનાશકારી ગણાવ્યું હતું અને 'સોશ્યલ મોડલનો વિનાશ'ના બેનર્સ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ