Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચોમાસાના ચાર માસ માટે ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન બંધ હતા, જે હવે આજ વહેલી સવારે ૬ વાગ્યાથી સિંહ દર્શન માટે પ્રવાસીઓથી ધમધમતું થશે અને વધુ પ્રવાસીઓને સિંહદર્શનનો લાભ મળે તે માટે વનવિભાગે પરમીટોમાં પણ વધારો કર્યો છે.
દેશ અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને જંગલમાં વિચરતા સિંહ દર્શન માટે ચોક્કસ સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં આવવું પડતું હોય છે. ગીર અભ્યારણ ચોમાસાના ચાર માસના વેકેશનને લઈ બંધ હતું. જે આજે તા. ૧૬ ઓક્ટોબરથી વહેલી સવારના છ વાગ્યાથી પ્રવાસીઓ જીપ્સી મારફત જંગલમાં સિંહ દર્શન માટે જઈ શકશે આ માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન પરમીટો આપવામાં આવતી હતી. જે ગત વર્ષે દરરોજ ત્રણ ટીમની ૯૦ પરમિટ આપવામાં આવતી હતી જેમાં વધારો કરી દરરોજ કુલ ૧૫૦ પરમીટો આપવામાં આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ