Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વેલ્શની વિદ્યાર્થીની શનાયાનું બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં તેણે અનોખી રીતે બદલો લીધો છે. તેણે પોતાના ફિગર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. રોજની કઠોર એક્સરસાઈઝથી તેણે પોતાનું શરીર મેઈન્ટેન કરવાનું નક્કી કર્યું હતું. તે સાઈઝ 16થી સાઈઝ 10 પર પહોંચી છે. શનાયાએ ટ્વિટર પર તસવીરો શેર કરી કરતાં યુઝર્સ તેના વખાણ કરી રહ્યાં છે. તેણો દગો આપનારનો આભાર માન્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ