Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોએ બુધવારે સાંજે ૫.૦૮ કલાકે આધુનિક સંદેશા વ્યવહાર ઉપગ્રહ જીસેટ-૨૯ને શ્રીહરિકોટા લોન્ચિંગ પેડ પરથી સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો હતો. ચાર ટનનું વજન અવકાશમાં લઇ જવાની ક્ષમતાવાળા જીએસએલવી- એમકે- III રોકેટ દ્વારા આ ઉપગ્રહને અવકાશમાં તરતો મુકાયો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ