Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લાંબા સમય બાદ ગુગલે પોતાના યુઝર્સ માટે જીમેલ સર્વિસમાં ફેરફાર કર્યો છે. નવા અપડેટ સાથે જીમેલ સર્વિસમાં ઘણાં નવા ફીચર્સની સાથે જીમેલ વધારે સુરક્ષિત, કોન્ફિડેન્શલ અને વધારે અનુભવ આપશે. નવા અપડેટ માટે રોલઆઉટ શરૂ થઈ ગયું છે. જીમેઈલનું એક ઑફલાઈન વર્ઝન પણ ઉપલબ્ધ હશે, જેના માધ્યમથી યુઝર્સ વિના ઈન્ટરનેટે પણ કામ કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ