Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

'એન્ડ્રોઈડ' ઓપરેટિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવા બદલ ગૂગલને આજે યુરોપિયન યુનિયને ૪.૩ અબજ યુરો ડૉલર (અંદાજે રૃપિયા ૩૪૩.૪ અબજ)નો દંડ ફટકાર્યો હતો. ૨૦૧૧થી યુરોપિયન યુનિયનના કમ્પિટિશન કમિશનમાં આ કેસ ચાલતો હતો. એન્ડ્રોઈડ એ ગૂગલ દ્વારા સંચાલિત ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) છે, જે મોબાઈલ ફોનમાં વપરાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ