Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સર્ચ એન્જીન ગૂગલ દ્વારા એક સિક્યોરીટી કી લોન્ચ કરાઈ છે. આ સિક્યોરીટી કી ઓનલાઈન થતાં સાઈબર એટેકથી બચવા મદદરૂપ થશે. હાલમાં આ સુવિધા કલાઉડ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઈસ સામાન્ય પેન ડ્રાઈવ જેવું જ લાગે છે અને આ ટુ સ્ટેપ વેરિફિકેશનની જેમ જ હોય છે. જેની કિમત ૧૫૦૦ રૂપિયાથી શરૂ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ