Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાડીના દેશ અબુ ધાબીમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પહેલી મેના રોજ કરવામાં આવી હતી. અબુધાબીમાં વસતા ગુજરાતી સમાજ દ્વારા ઇસ્લામિક દેશ અબુધાબીમાં પણ ૧લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાતી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 150 થી વધુ ગુજરાતી કલાકારોએ રંગમંચ ઉપર રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ