Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યુ છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનું અંદાજે ૨૬.૯૨ લાખ મેટ્રીક ટન ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે આ મગફળીની ટેકાના ભાવે ખરીદી આગામી ૧૫ મી નવેમ્બર ૨૦૧૮થી શરૂ કરાશે રાજયમાં ૧૨૨ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રીયા હાથ ધરાશે. રાજયના ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે પારદર્શી રીતે થાય તે માટે કેન્દ્ર સરકારના નાફેડની સાથે રહીને અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે ખરીદી કરશે. ભારત સરકારે મગફળી માટે જાહેર કરેલ ટેકાના ભાવ રૂ.૪૮૯૦ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૧૦ પ્રતિ ક્વિન્ટલ બોનસ જાહેર કરવામાં આવે છે. મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી ભારત સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ રૂ.૪૮૯૦ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત રૂ.૧૧૦ પ્રતિ ક્વિન્ટલ રાજ્ય સરકારનું બોનસ સહિત કુલ રૂ.૫૦૦૦ પ્રતિ ક્વિન્ટલથી ખરીદી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ