Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હરીયાણામાં યોજાયેલી પંચકુલા પેરાલિમ્પક નેશનલ કક્ષાની રમત-ગમત સ્પર્ધામાં લાંબીકુદમાં પ્રથમ નંબરે આવી દિવ્યાંગ કૈલાસબેને ગોલ્ડ મેડલ મેળવી ઝાલાવાડનું નામ રોશન કર્યું છે. સાયલાની ખાટડીયા વિસ્તારની એક ઓરડીમાં રહેતા દલવાડી ભોપાભાઇ મોહનભાઇ હડીયલ ડમ્પર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવ્યાંગ કૈલાસબેન પોતાના પગ ઉપર મેળવેલી રકમથી લગ્ન કરશે અને પોતાના પરિવારને આર્થિક સહયોગ આપી સમાજ અને દિવ્યાંગ માટે ઉદાહરણરૂપ બનશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ