Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવી દિલ્હીમાં ઈન્ડિયા-ઈઝરાયલ બીઝનેસ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનો 3 વખત ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2006માં ઇઝરાયેલ ગયો હતો. આઈક્રિએટ કેન્દ્રનો પણ ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે હું બેન્જામિન નેતન્યાહુને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની મુલાકાત કરાવીશ કેમકે ટેકનોલોજી અને ઇનોવેશન ત્યાં જ છે. મોદી અને ઇઝરાયેલી પીએમ 17મી જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ