Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતી ફિલ્મો હવે દરિયાપાર પણ પહોંચી છે. કઠપૂતળી કળાને કેન્દ્રસ્થાને લઇને બનેલી અદિતી ઠાકોરની ગુજરાતી ફિલ્મ ભંવરનું પ્રીમિયર અમેરિકાના એટલાન્ટામાં 22 એપ્રિલે થશે. ફિલ્મમાં નીલ ભટ્ટ અને તારીકા ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કઠપૂતળીની કલા બતાવનાર ગામડાંથી પોતાનાં સપનાં પૂરાં કરવા શહેરમાં આવે છે ત્યારે શું થાય છે તેની વાત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ