Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • હરિયાણાના કૈથલ જિલ્લાના કલાયત તાલુકાના ગાંવ બાતામાં ડેરા રાજપૂરીના મહંતની મહિલા સાથે રંગરંગલિયા મનાવતા અને સાથે શરાબની બોટલ પણ દેખાય છે એવો વિડિયો બહાર આવતા આ ઢોંગી અને કામી બાબા ફરાર થઇ ગયો છે. આ કામી બાબાના એક નહીં પણ નવ આવા અશ્ર્લિલ વિડિયો બહાર આવ્યાં છે. લોકોએ ફરિયાદ કરતાં પોલીસ તેને શોધી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ