Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણમાં સુરત, વાપી અને વલસાડ-ધરમપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાથ થયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં બફારો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યાં છે. તંત્ર દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ