Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકન હોસ્પિટાલિટી કંપની હિલ્ટન છેલ્લા એક દાયકાથી ભારતમાં વિસ્તરણ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આગામી ત્રણ વર્ષની અંદર પોતાની હોટલની સંખ્યા બમણી કરવાની યોજના ધરાવે છે. ૧૭ નાની હોટલ ખોલવાનો પોર્ટફોલિયો છે. નોંધનીય છે કે, વૈશ્વિક સ્તરે હિલ્ટન મેરિયટ પછી સૌથી મોટી હોટલ ચેન છે. અત્યારે હિલ્ટનને ભારતમાં બિઝનેસની સારી તક જોવા મળી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ