Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તહેવારની સીઝન દરમિયાન હુવાવની સબ બ્રાન્ડ હોનરે ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Honor 8X લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીના લોકપ્રિય Honor 7X ફોનનું અપગ્રેડ વર્ઝન છે. Honor 8Xની ખાસ વાત એ છે કે આ ફોનમાં આઈફોન એક્સ જેવી ડિસ્પ્લે નોચ છે. સ્માર્ટફોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સવાળા ફીચર્સ ઉપલબ્ધ છે.
ઓનર 8Xના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 5.5 ઇંચ પૂર્ણ એચડી પ્લસ નોચ ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં કિરિન 710 પ્રોસેસર, ગેમિંગ માટે જી.પી.યુ. ટર્બો, 4 જીબી અને 6 જીબી રેમ અને 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ હશે, જે 400 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમમાં ઉપલબ્ધ હશે. ફોનની બોડી ગ્લાસની છે. ફોનમાં બે સિમ કાર્ડ્સ અને એક મેમરી કાર્ડનો એકસાથે ઉપયોગ કરી શકાય છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ