Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને તહરીક-એ ઇંસાફના ચીફ ઇમરાન ખાને દેશના ૨૨મા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ લેતાં અગાઉ ઇમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી મેળવી હતી. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૩૬ બેઠકોમાંથી તહરીક-એ ઇંસાફ પાર્ટીએ ૧૭૩ બેઠકની જરૂરત હતી, પરંતુ ઇમરાન ખાનની પાર્ટીએ ત્રણ બેઠક વધુ ૧૭૬ સીટ મેળવી બહુમતી હાંસલ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ