Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈરાનમાં સૈન્ય પરેડ દરમ્યાન મોટો આતંકવાદી હુમલો થયો છે. ઈરાનના અહવાજમાં સૈન્ય પરેડ દકમ્યાના સૈન્ય વર્દીમાં આવેલા હુમલાખોરોએ અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું. જેમા અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે.  હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. મહત્વનું છે કે, ઈરાન 1980-88 દરમ્યન ઈરાક સાથે થયેલા સંઘર્ષની વર્ષગાઠની ઉજવણી દરમ્યાન સૈન્ય પરેડનું આયોજન કરાયું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ