Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનની ફિલ્મ દુનિયાથી નવા અને આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની ફિલ્મના માંધાતાઓએ પ્રથમ વખત બોલીવૂડની ફિલ્મની રિમેક બનાવાનો નિર્ણય કર્યો છે. મહેશ ભટ્ટની સફળ ફિલ્મ 'અર્થ ની રિમેક બનાવશે જેનું નામ 'અર્થ ૨ રાખવામાં આવશે. સૂત્રની વાત સાચી માનીએ તો પાકિસ્તાન ફિલ્મના નિર્માતાઓએ મહેશ ભટ્ટની ફિલ્મ 'અર્થની રિમેક બનાવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં કોઇ હિંદુસ્તાની ફિલ્મની રિમેક બને એ આવો પ્રથમ પ્રસંગ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ