Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે સત્તા ગુમાવી દીધી છે. અહીંયાં કમળને કચડીને કોંગ્રેસનો પંજો સત્તા ઉપર આવી ગયો છે. પરિણામો ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ત્રણ રાજ્યોમાં ગત સરકારમાં મંત્રીપદે રહેલા 42 ઉમેદવારોને આ વખતની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે. તેમાં રાજસ્થાનના સૌથી વધુ 22 મંત્રીઓનાં પરાજય થયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ