Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકામાં વધુ એક જાણીતી હસ્તી(સેલેબ્રીટી) ચેફ એન્ટોની બૌર્ડેન કે જેઓ સીએનએન ટીવી ચેનલ પર ફૂડ એન્ડ ટ્રાવેલ્સ નામનો શોના યજમાન તરીકે ભૂમિકા નિભાવતા હતા તેમણે ફાંસો લગાવીને પોતાનું જીવન ટૂંકાવી નાંખ્યું હતું. તેઓ 61 વર્ષના હતા. તેઓ ફ્રાન્સની એક હોટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. આ અગાઉ 3 દિવસ પહેલા જ અમેરિકાની અન્ય એક સેલેબ્રીટી ડિઝાઇનર કેટ સ્પેડેએ પણ ન્યૂયોર્કમાં પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ