Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત - વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે પાંચ વનડે સીરીઝનો ચોથો મુકાબલો મુંબઈના બ્રેબોન સ્ટેડિયમમાં આજે યોજાશે. બંને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચ ટાઈ રહી હતી. બ્રેબોનમાં ટીમ ઇન્ડિયા 23 વર્ષ બાદ વનડે મેચ રમશે. ભારત અહીં એક માત્ર મેચ 1995માં રમ્યું હતું. ત્યારે તેણે ન્યૂઝીલેન્ડના 6 વિકેટથી પરાજય આપ્યો હતો. આ મેદાન પર ભારત-વિન્ડીઝની ટીમો પહેલીવાર સામ-સામે હશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ