Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળમાં આવેલા પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના દરવાજા હવે દરેક મહિલાઓ માટે ખુલ્લા રહેશે.  સુપ્રીમ કોર્ટે બુધવારે આ મંદિરમાં મહિલાઓને પ્રવેશની મનાઇને લઇને એક આદેશ જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે એક વખત તમે મંદિરના દરવાજા ખોલી નાખો તે બાદ તેમાં કોઇ પણ જઇ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ