Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડોનેશિયામાં યોજાતી એશિયન ગેમ્સમાં ભારતે 16મો મેડલ જીતી લીધો છે. ભારતને આ સિલ્વર મેડલ શૂટિંગમાં મળ્યો છે. માત્ર 15 વર્ષના શૂટર શાર્દૂલ વિહાનને પોતાની પહેલી જ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ડબલ ટ્રેપ શૂટિંગમાં શાર્દૂલ વિહાને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સૌથી વધારે 141 અંક સાથે ફાઈનલમાં જગ્યા બનાવી. ત્યારબાદ શાર્દૂલે ફાઈલનમાં સિલ્વર મેડલ પર કબ્જો કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ