Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ISROએ સાર્ક સેટેલાઈટ લોન્ચ કર્યો. 235 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ સેટેલાઈટને સતીશ ધવન સ્પેસ સેન્ટર, હરિકોટાથી લોંચ કર્યો. આ સેટેલાઈટથી ભારત સહિત 7 દેશોને આ સેટેલાઈટનો લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયા માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. મોદીએ વીડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું, જેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, બર્મા, ભૂતાન, અફઘાનિસ્તાન, નેપાળ અને માલદીવના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ