Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતની મહિલા ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડ ખાતે વન-ડે વર્લ્ડકપમાં રમી રહી છે. ભારતીય ટીમમાં સામેલ ઓલરાઉન્ડર શિખા પાંડે ઇન્ડિયન એરફોર્સમાં  ફ્લાઇટ લેફ્ટેનન્ટ છે અને તે એર ટ્રાફિક કન્ટ્રોલરની ફરજ અદા કરે છે. ગોવામાંથી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનારી શિખા પાંડે સૌપ્રથમ મહિલા ક્રિકેટર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ