Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ન્યુ જર્સીમાં ધ ઇન્ડિયા વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વાર્ષિક ગ્લોબલ પીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં આકર્ષણનું કેન્દ્ર ‘ન્યુ ઇન્ડિયા’ માટે ગ્લોબલ મુવમેન્ટમાં યુવાપેઢી, સંસ્કૃતિ અને માધ્યમોની ભૂમિકાને લગતી પેનલ ડિસ્કશન હતી. આ કોન્ફરન્સનું આયોજન પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને ન્યુ જર્સીના ફોર્ડ્સમાં રોયલ આલ્બર્ટ્સ પેલેસના આલ્બર્ટ જસાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ