Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

12 વર્ષની ભારતીય મૂળની અનન્યા વિનયે એ સમયે લોકોને ઈમ્પ્રેશ કરી દીધા, જ્યારે તેણે સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2017 સ્પર્ધામાં તમામ શબ્દોના સ્પેલિંગ ડર્યા વગર જણાવ્યા અને તેણે બધા જ શબ્દોના સ્પેલિંગ કહી સ્પર્ધા જીતી લીધી. અનન્યાને આ માટે 26 લાખનું રોકડ ઈનામ મળ્યું છે. વ્યંજન અને વોવેલ્સ એટલે કે, સ્વર પર આધારિત આ સ્પર્ધાને અનન્યાએ 12 કલાક બાદ એક રિસ્કી લાઈફલાઈન લઈને જીત મેળવી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ