Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલપ્રીત સિંઘની ગોલ હેટ્રિકને સહારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ૧૧-૦થી યજમાન ઓમાનને કચડીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી શુભારંભ કર્યો કર્યો હતો. દિલપ્રીતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે આવતીકાલે ભારતનો મુકાબલો તેના કટ્ટર હરિફ એવા પાકિસ્તાન સામે થશે. મસ્કતમાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેન્સ હોકીની ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રાત્રે ૧૦.૪૦ વાગ્યાથી શરૃ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ