Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મ્યુનિચ વર્લ્ડકપમાં ભારતનાં નિશાનેબાજોએ વિજયનું બ્યૂંગલ ફુંક્યું છે. મ્યુનિચ વર્લ્ડકપમાં ભારતે શાનદાર શરૂઆત કરતાં તેજસ્વિની સાવંતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડકપનાં પહેલા દિવસે જ તેજસ્વિનીએ 50 મીટર રાઈફલ પ્રતિયોગિતામાં ગોલ્ડ જીત્યો હતો. સાથી ખેલાડી અંજુમ મુદગલે 621.2 પોઈંટ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ચૈન સિંઘે 50 મીટર રાઈફલ પ્રોન ઈવેંટમાં 627.9 પોઈંટ સાથે સિલ્વર મેડલ અંકે કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ