Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક

છેતરપિંડી મામલે અમેરિકામાં રહેતા 21 ભારતીયોના અબજો રૂપિયાના કોલ સેન્ટર ગોટાળાના મામલામાં ચારથી લઈને વીસ વર્ષ સુધીની સજા ફટકારવામાં આવી છે. ભારતે આ કોલ સેન્ટર અમેરિકામાં ખોલ્યું હતું. અમદાવાદમાં પણ તેનું સેન્ટર હતું. તેના દ્વારા હજારો અમેરિકનો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. દોષિત ઠરેલા ભારતીયોને સજા પૂર્ણ થયા બાદ હિંદુસ્તાન પાછા મોકલવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજકારણ

ભારત

વિશ્વ

Copyright © 2017 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.