Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પાકિસ્તાન અને ઇઝરાયલ વચ્ચે કોઇપણ પ્રકારના રાજદ્વારી સંબંધો નથી અને બન્ને દેશોના વિમાનોને એકબીજા ઉપરથી ઉડવાની મંજૂરી પણ નથી. તેમ છતાં ત્યાંના રાજકારણમાં અને સોશ્યલ મિડિયામાં એવા જોરદાર વાયરા ચાલ્યા કે ઇઝરાયલનું એક વિમાન પાકિસ્તાન આવ્યું હતું અને કેટલાક કલાકો રોકાઇને ગુપચુપ રવાના થઇ ગયું...! આ અટકળોનો ખુલાસો ખુદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિને આપવો પડ્યો હતો. જો કે એક ઇઝરાયલી પત્રકાર અવી શાર્ફ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું કે ઇઝરાયલથી એક વિમાન ઇસ્લામાબાદ પહોંચ્યું અને 10 કલાક રોકાઇને પરત આવ્યું.તેના પગલે આ રાજકીય ધમાસાણ મચી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ