Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામનગરમાં દિલ હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જામનગરના લાલ બંગલા સર્કલ પાસે આજે ભિક્ષુક 4 વર્ષની બાળકીને સિટી બસે ઠોકર મારતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાને જોતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા, આ સ્થળે બાળકીનું મોત થતા તેની માતાએ ક્રૂર આક્રંદ કરતી જોવા મળી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ