Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થ ૧૫૦ અબજ ડૉલરે પહોંચી ગઈ છે. આ સાથે જ તેઓ આધુનિક ઈતિહાસના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. આ આંકડો વિશ્વના એક સમયના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સથી ૫૫ અબજ ડૉલર કરતા વધારે છે, જે હવે બીજા નંબરના સૌથી ધનિક બની ગયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ