Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનના પલટાએ જનજીવન પર વિપરીત અસર કરી છે. મંગળવારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરખંડમાં ભારે હિમવર્ષા અને મુશળધાર વરસાદ જારી રહેતાં ફરી એકવાર કડકડતી ઠંડીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. જમ્મુ-કાશ્મીરના ઊંચાણવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન ઠપ થઇ ગયું હતું. ઉત્તરાખંડમાં મુંશિયારી અને રાનીખેતમાં મંગળવારે હિમવર્ષા થઇ હતી. આ અગાઉ સોમવારે કેદારનાથમાં બે ફૂટ હિમવર્ષા નોંધાતાં ઠંડીનો પારો ગગડીને માઇનસ ૬ પર પહોંચી ગયો હતો. વધુ એક યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે મંગળવારે ભારે હિમવર્ષા થતાં હેલિકોપ્ટર અને રોપવે સેવાઓ બંધ કરી દેવાઇ હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ