Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાઉદી પત્રકાર જમાલ ખાશોગી હત્યા કેસમાં સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મોતની સજા થઈ શકે છે. ફરિયાદ પક્ષે કહ્યું કે ઈસ્તંબુલની દૂતાવાસ કચેરીમાં જનાર ટીમના પાંચ અધિકારીઓએ ખાશોગીની હત્યા કરી નાખી હતી અને તેથી આ પાંચ અધિકારીઓને મોતની સજાપાત્ર છે. તુર્કિના ઈસ્તુબુલ સ્થિત સાઉદીના વાણિજ્યક દુતાવાસમાં ખાશોગીની હત્યા કરી દેવાઈ હતી. ફરીયાદ પક્ષે કહ્યું કે ક્રાઉન પ્રિન્સ ખાશોગીની હત્યામાં સંડોવાયેલા નથી. ખાશોગીની હત્યામાં સંડોવાયેલા પાંચ અધિકારીઓને મોતની સજા થઈ શકે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ