Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વના સૌથી તાકાતવર નેતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધની ધમકી આપનાર કિમ જોંગ ઉન એકવાર ફરીથી પિતા બન્યા છે. ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉનનું ત્રીજું સંતાન ફેબ્રુઆરી 2017માં જન્મ્યું છે. આ દાવો દક્ષિણ કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી (એનઆઇએસ)એ કર્યો છે. એનઆઇએસએ મંગળવારે એક સંસદ સમિતિની બેઠકમાં કહ્યું કે, કિમની પત્ની સોલ-જૂએ ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપ્યો છે. જો કે, હજુ સુધી બાળકના નામ અને તેના જેન્ડર વિશે ખુલાસો નથી થયો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ