Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સિમ કાર્ડ પછી બાબા રામદેવે પતંજલિની કિંભો એપ્લિકેશન લોન્ચ કરી હતી. એવી ચર્ચા છે કે પતંજલિની આ એપ્લિકેશન વોટ્સએપને ટક્કર આપશે. કિંભો પ્લેટફોર્મ ફોટોઝ, વીડિયો, ડૂડલ તેમજ સ્ટિકર્સ અને GIF ફોર્મેટને સપોર્ટ કરશે. આ એપ્લિકેશનમાં લોકેશન સિસ્ટમ પણ હશે. પહેલીવાર આ એપને મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી જોકે, સિક્યોરિટી કારણોસર તેને એક જ દિવસમાં પરત ખેંચવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ